Modi Gujarat Visit: ખેલ મહાકુંભમાં આ 23 ખેલાડીઓને
પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી -2022નું બ્યૂગલ ફૂંકવા માટે આવી રહ્યાં છે. ગુજરાત મિશન - 2022 અંતર્ગત તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજના દિવસ બાદ જો 12 માર્ચના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10 વાગ્યે રક્ષાશક્તિ યુન