પાંચ રાજ્યોમાં ચૂંટણીમાં હાર બાદ આજે કોંગ્રેસ CWCન
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની આજે બેઠક મળશે. આ સમીક્ષા દરમિયાન હારના કારણો અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ એવા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેમાં કહેવામાં આવ્યું