પંજાબની પાંચેય રાજ્યસભા બેઠકો પર AAP નું ક્લીન સ્વ
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત હાંસલ કર્યા બાદ હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીએ પંજાબમાં ક્લીન સ્વીપ કર્યું છે. પંજાબની પાંચ રાજ્યસભા બેઠકો પર આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. તમને જણાવી દઈએ કે પંજાબ રાજ્યસભા ચૂંટણી 2022&n