આયુર્વેદ કે એલોપેથી મળે સરખો પગાર: સુપ્રીમ કોર્ટનો
આર્યુવેદ, યૂનાની, હોમીયોપેથી કે અન્ય ડોકટરને પણ એલોપેથીક કે ડેન્ટલ ડોકટર જેટલો જ પગાર મળવો જોઈએ. એમાં કોઈ ભેદભાવ રખાય તો તે બંધારણની કલમ 14ની વિરુદ્ધ ગણાય, એવો મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે એક કેસમાં આપ્યો છે.
કેસની વિગત અનુસાર, ઉત્તરાખં