ગુજરાતમાં કોરોનાના માત્ર પાંચ કેસ નોંધાયા, 89 દર્દ
ગુજરાતમાં(Gujarat) કોરોનાની ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે . જેમાં 29 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 5 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 89 છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 792 દર્દીઓ સાજા થયા છે. જ્ય