Bharat Bandh: ભારત બંધનો આજે બીજો દિવસ, જાણો શું થ
કેન્દ્ર સરકારની નીતિઓ સામે હજારો શ્રમિકો દ્વારા ગઈ કાલથી રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવામાં આવી રહી છે અને આજે ભારત બંધનો બીજો દિવસ છે. સોમવારે ભારત બંધના કારણે અમુક વિસ્તારોમાં લોકોને ઘણી મુશ્કેલીઓ થઈ અને સાર્વજનકિ ક્ષેત્રની ઘણી બેંકોમાં કામકાજ ઠપ્પ