EDની એક્શન બાદ સંજય રાઉતે કહ્યું- શું હું વિજય માલ
શિવસેનાના નેતા સંજય રાઉતની આશરે 1,034 કરોડ રૂપિયાની સંપત્તિ EDએ જપ્ત કરી છે. બુધવારના રોજ થયેલી આ કાર્યવાહી બાદ રોષે ભરાયેલા સંજય રાઉતે EDને સવાલ કર્યો હતો કે, શું તે તેમને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ ટાઈકુન સમાન માને છે.