ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1335 નવા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1335 નવા કેસ નોંધાયા છે, જેનાથી કોરોના કેસની કુલ સંખ્યા 43, 025,775 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 13,678 છે. છેલ્લા 24 કલાકમાં 1918 લોકો કોરોનાથી સાજા થયા છે. આ વાયરસથી સાજા થયેલા લોકોની કુલ સ