મુકેશ અંબાણીને પછાડીને ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌ
દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન બની ગયા છે. તેની સાથે જ અદાણી, એલન મસ્ક અને જેફ બેઝોસ જેવા બિઝનેસમેન્સના એલિટ ક્લબમાં પણ સામેલ થઈ ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ પ્રમાણે અદાણી ગ્રુપના અધ્યક્ષ