રાજ્યમાં આજે કોરોના વાયરસના 09 કેસ નોંધાયા
રાજ્યમાં આજે કોરોના વાયરસના 09 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના ગઈકાલે સાત કેસ નોંધાયા હતા, આજે 09 કેસ નોંધાયા છે. આમ ગઈકાલે કરતા આજે ચાર કેસનો વધારો થયો છે. જોકે, રાજ્યમાં ફક્ત 67 એક્ટિવ કેસ હોવાના કારણે હવે કોરોના વાયરસનો સફાયો થઈ