દેશમાં 24 કલાકમાં કોરોનાના 1,086 નવા કેસ નોંધાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં 1086 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ 36.6 ટકા ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 71 લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો 15,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 185.04 કરોડ