નોર્થ કોરિયાએ વધુ એક મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ
ઉત્તર કોરિયાએ પોતાની પરમાણુ ક્ષમતાને મજબૂત કરવા માટે નવા પ્રકારની એક મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ છે. ઉત્તર કોરિયાએ તાજેતરમાં પોતાના દિવંગત સંસ્થાપક કિમ ઈલ સુંગની જયંતી મનાવી હતી, પરંતુ આ દરમિયાન અપેક્ષિત સૈન્ય પરેડ કાઢવામાં આવી નહોતી. ઉત્તર કોરિ