ડાંગમાં ગુજરાતનો પ્રથમ ટાઇગર સફારી પાર્ક બનશે
ડાંગની હદમાં વાઘના દર્શન થયાના ત્રણ દાયકા બાદ રાજ્યના વન વિભાગ દ્વારા સાપુતારા નજીક સમઢણ રેન્જમાં ટાઈગર સફારી પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે.
ફેબ્રુઆરી 2019માં એક વાઘ મધ્યપ્રદેશમાંથી મહિસાગર જિલ્લામાં ભટકી ગયો હતો. બે વર્ષ દરમિયાન તે