બેંગલુરુમાં ભારે વરસાદથી મચી તબાહી, ઘણાં વિસ્તારમા
કર્ણાટકના મોટાભાગના વિસ્તારોમાં ગુરૂવારે ભારે વરસાદ થયો છે. રાજધાની બેંગલુરૂમાં વરસાદના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે પરંતુ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. અહેવાલ મુજબ વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. શહ