દિલ્હીના જહાંગીરપુરીમાં વધુ એક વખત પથ્થરમારો: ક્રા
જહાંગીરપરીમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ત્યાં ગોળી ચલાવનાર આરોપીની પત્નીને જ્યારે ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં લેવા ત્યાં પહોંચી તો ત્યાંના લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘ