PM મોદી આજે આસામ મુલાકાતે, અનેક પરિયોજનાઓનો કરશે શ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દીફુ અને ડિબ્રુગઢમાં મુખ્ય કાર્યક્રમો માટે આસામની મુલાકાત લેશે જેનો હેતુ આ અદભુત રાજ્યના વિકાસનો માર્ગ વિકસાવવાનો છે. વડાપ્રધાન સવારે 11:00 વાગ્યે કાર્બી આંગલોંગ જિલ્લાના દિફુ ખાતે 'શાંતિ, એકતા અને વિકાસ રેલી