RSS-મોદી ટ્વિટમાં જામીન બાદ ફરી ધારાસભ્ય જીજ્ઞેશ મ
પીએમ મોદી અને RSS સંબંધિત કેસમાં આસામ કોર્ટે જામીન આપ્યા ના એક જ કલાકમાં ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ફરી ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર મેવાણીએ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કર્યા બદલ ફરી તેમની ધરપકડ આસામ પોલિસ દ્વારા કરવામાં આવી