કોરોનાના 2364 નવા કેસ, 10નાં મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 19 મેના આંકડાઓ મુજબ ભારતે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2364 નવા કોરોના વાયરસને કેસ નોંધ્યા છે. વળી, એક દિવસમાં 10 લોકોના કોવિડ-19થી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2582 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં સક્રિય ક