આજે 'અક્ષય તૃતીયા', ભક્તોએ ગંગામાં લગાવી આસ્થાની ડ
આજે સમગ્ર દેશમાં 'અક્ષય તૃતીયા'નુ પર્વ પૂરા જોશ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યો છે. કાશીના ગંગા ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવવા માટે સવારથી જ ભક્તોએ ભીડ જમા થઈ ગઈ છે. એવુ માનવામાં આવે છે કે આજના દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનો ક્ષય