અક્ષય કુમારને બીજી વખત થયો કોરોના
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર કોરોના સંક્રમિત થઈ ગયો છે. આ વાતની જાણકારી અભિનેતાએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી છે. તમને જણાવી દઈએ કે આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને સન્માનિત દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, તેથી અભિનેતા કેન્દ્રીય મંત્રી