સુરેન્દ્રનગર: IAS કે રાજેશના ઘરે IT અને EDના દરોડા
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર અને જીએડીમાં બદલી થઈને આવેલા કે રાજેશના ઘરે IT અને EDના દરોડા પડ્યા હતા. કે રાજેશન ગાંધીનગર, સુરેન્દ્રનગર નિવાસસ્થાને સર્ચ કરવામાં આવ્યું હતું. કે રાજેશ 2011 ગુજરાત બેચના અધિકારી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર હત