પીએમ મોદીએ 'Drone Festival'નું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 'Indian Drone Festival'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ડ્રોન પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને 'મેક ઈન ઈન્ડિયા'ની પ્રગતિ જોઈને ખૂબ જ આનંદ થયો હત