રક્ષા મંત્રાલયે 76 હજાર કરોડથી વધારે સૈન્ય સામાનની
સંરક્ષણ મંત્રાલયે મહત્વપૂર્ણ પગલું ભરતા સ્થાનિક ઉદ્યોગો પાસેથી 76,390 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણો અને અન્ય સાધનસામગ્રીની ખરીદીને મંજૂરી આપી છે. મંત્રાલયે એક નિવેદન કહ્યું હતું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા ડિફેન્સ એક્વિઝિશન