અમેરિકાના ઓક્લાહોમા સ્થિત હોસ્પિટલમાં ગોળીબાર, 4ના
અમેરિકામાં એક વાર ફરીથી ગોળીબારની ઘટના સામે આવી છે. ઓક્લાહોમામાં એક હોસ્પિટલમાં ગોળીબારની ઘટના બની છે જેમાં 4 લોકોના માર્યા ગયાના સમાચાર છે. પોલિસે જણાવ્યુ કે હુમલાખોરનુ મોત થઈ ગયુ છે. અમે 4 લોકોના મરવાની પુષ્ટિ કરી શકીએ છીએ. આ ગોળીબાર સેંટ ફ્ર