મહેસાણામાં તિરંગા યાત્રામાં ભાગ લેશે કેજરીવાલ
આદ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 6 મહિના જેટલો સમય રહ્યો છે. ત્યારે ભાજપ, કોગ્રેસ અને આપના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. કેજરીવાર આજે