તપનકુમાર ડેકાની ઈન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર તરીક
હિમાચલ પ્રદેશ કેડરના ૧૯૮૮ની બેચના આઈપીએસ અધિકારી તપન કુમાર ડેકાની ઈન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પર્સોનલ મિનિસ્ટ્રીના એક નોટિફિકેશનમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
આસામના તેજપુરમાંથી આવતા તપન કુમાર ડેકા હિમાચલ