રોહિત શર્મા કોરોના પોઝિટિવ
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત થયો છે. શનિવારે તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ થયો હતો જેમાં તે પોઝિટિવ આવ્યો છે. રોહિત શર્મા હાલ બીસીસીઆઈની (BCCI)મેડિકલ ટીમની દેખરેખમાં છે. તેને ટીમ હોટલમાં આઇસોલેટ કરવામાં આવ્યો છે. આ વાતની જ