ઉદયપુર: NIAને સોંપાઇ કન્હૈયાલાલની હત્યાની તપાસ
રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની દુકાનમાં ઘુસીને તેની ઘાતકી હત્યાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલામાં જરૂરી તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી છે. ગૃહ મંત્રાલયના મુખ્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી