અમારા પરિવારની જાન જોખમમાં: રાઉત, કોંગ્રેસ, NCP ઉપ
મહારાષ્ટ્ર સરકાર સામે સંખ્યાબળ સિદ્ધ કરવાનું સંકટ ઊભું થયું છે ત્યારે પક્ષના વડા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને બળવાખોર નેતા એકનાથ શિંદે વચ્ચે હવે આરપારની લડાઈ શરૂ થઈ હોય એવું લાગી રહ્યું છે.
શુક્રવારે ઠાકરેએ એવું નિવેદન કર્યું હતું કે