સૌભાગ્યના ભરોસે ચાલવાથી પતન થાયઃ રાજ ઠાકરેએ ભાઈ ઉદ
ઉદ્ધવ ઠાકરેએ CM પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે કરેલા ટ્વીટને લઈને ચર્ચા જોવા મળી રહી છે. રાજ ઠાકરેએ ભલે ઉદ્ધવ ઠાકરે સહિત કોઈનો ઉલ્લેખ ન કર્યો હોય પરંતુ તેમના ટ્વીટને રાજકીય ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવે છે. રાજ ઠાકરેએ