મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વે
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં ભાજપના ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરનો વિજય થયો છે. સ્પીકર પદ માટે એનડીએ તરફથી ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને ઉતારવામાં આવ્યા હતા અને તેમના સામે શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વી મેદાનમાં હતા. વિધાનસભામ