ભારતીય રૂપિયો ડોલરની સામે 79ને પાર
મોંઘવારીને કારણે વૈશ્વિક બજારમાં વ્યાજદર વધતા ભારતીય શેરમાર્કેટ અને ડેટ માર્કેટમાંથી જોવા મળી રહેલ આઉટફ્લોને કારણે ભારતીય ચલણ પર સતત દબાણ જોવા મળી રહ્યું છે.
દલાલ સ્ટ્રીટમાંથી જોવા મળી રહેલ સદંતર વિદેશી રોકાણકારોના આઉટફ્લોને કારણે