Gujarat Rain Forecast: હવામાન વિભાગની મોટી આગાહી!
હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમાન નદી - તળાવમાં જળસ્તરમાં વધારો થતા એલર્ટપર આવી ગયા છે. ત્યારે હવામાન વિભાગની આ