યૂપીનો દરેક ખુણો નવા સપના સાથે દોડવા તૈયાર, આ જ સબ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જે ધરતીમાંથી અગણિત શૂરવીરો જન્મ્યા, જ્યાના લોહીમાં ભારત ભક્તિ વહે છે, જ્યાંના પુત્ર-પુત્રીઓના પરાક