મેઘરાજાનું રૌદ્ર રૂપ: ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ
રાજ્યમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક ગામ સંપર્કવિહોણાં થયાં છે. નદી-નાળાં છલકાઈ ગયાં છે. ત્યારે રાજ્ય માટે આગામી બે દિવસ ભારે છે. આગામી બે દિવસમ