18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મફતમાં બૂસ્ટર ડોઝ આ
દેશના તમામ નાગરિકોને કોરોનાવાયરસનો બૂસ્ટર ડોઝ હવે ફ્રીમાં મળશે. જોકે આ વેક્સિનેશન ડ્રાઇવ માત્ર 75 દિવસો સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, ભારત આઝાદીની 75મી વર્ષગાંઠની ઉઝવણી કરી રહ્યું છે. આથી આઝાદીના અમૃત અવસર પર આ નિર્ણય લ