ગુજરાતમાં ફરીથી આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અલગ-અલગ સ્થળોએ હળવાથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ જ્યારે