નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમા
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં ED પૂછપરછ કરી રહી છે. આજે ED દ્વારા તેમની પૂછપરછનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે રસ્તા પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખુદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદો સાથે સંસદભવનમા