22.05 કરોડ અરજીઓ સામે માત્ર 7.22 લાખને નોકરી: કેન્
દેશમાં બેરોજગારી સામે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ભરતી અંગેના એક સવાલના જવાબમાં લોકસભામાં કેન્દ્ર સરકારે આંકડા આપ્યા છે જેમાં બેરોજગારી અંગે બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૨૧-૨૨ના આઠ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકાર