ચેસ ઓલમ્પિયાડઃ જાહેરાતોમાં દ્રૌપદી મુર્મૂ, PM મોદી
ગુરૂવારે ચેન્નાઈ ખાતે 44મા શતરંજ ઓલમ્પિયાડનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે નવાઈની વાત એ છે કે, રાજ્યભરમાં લગાવાવમાં આવેલા હોર્ડિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર