જમ્મુ કાશ્મીરઃ બારામૂલામાં એનકાઉન્ટરમાં એક આતંકી ઠ
ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના વાનીગામ બાલા વિસ્તારમાં શનિવારે (30 જુલાઈ, 2022) સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી તેમ પોલિસે જણાવ્યુ હતુ. પોલિસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી આપવામા