જુલાઈમાં GST કલેક્શનમાં 28 ટકાનો વધારો
સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં નાણા મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે, જુલાઈમાં GST કલેક્શન 28 ટકા વધીને 1.49 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જુલાઈ મહિનામાં GST કલેક્શન રૂપિયા 148,995 કરોડ નોંધાયું હતું, જે ગયા વર્ષના સમાન મ