પેલોસીના પ્રવાસથી નારાજ ચીને તાઈવાન પર લગાવ્યા પ્ર
યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે ચીનની ધમકીઓને બાયપાસ કરીને તાઈવાન પહોંચ્યા હતા. પેલોસીના તાઈવાન પહોંચ્યા બાદ ચીને નેચરલ સેન્ડના નિકાસ બંધ કરવાની જાહેરાત કરી છે. બેઇજિંગ સતત ધમકી આપી રહ્યુ હતુ કે જો પેલોવસ્કી તાઇવાન જશે તો તેના ગંભીર પરિ