મોંઘવારીનો માર: 3 દિવસમાં અદાણીએ CNGના ભાવમાં બીજી
રાજ્યમાં આ વર્ષની શરૂઆતથી જ ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર-ધંધાઓને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી