જામનગરમાં તાજિયા જુલૂસમાં 10 લોકોને લાગ્યો વીજકરંટ
જામનગરના ઘરાનગર વિસ્તારમાં તાજિયાના જુલૂસ દરમિયાન દુ:ખદ ઘટના સામે આવી છે. મહોરમના તહેવારની રાત્રે 10 લોકોને વીજ કરંટ લાગ્યો હતો અને આ ઘટનામાં 2 યુવકોના મૃત્યું થયા છે. સાથે જ દુર્ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર અ