Bihar Politics: નીતીશ કુમાર ભાજપ સાથે અસહજતા અનુભવ
બિહારમાં નીતીશ કુમારના પક્ષપલટા મુદ્દે તેમના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરએ મહત્વનુ નિવેદન આપ્યુ છે. પ્રશાંત કિશોરએ કહ્યુ કે નીતીશ કુમારે 10 વર્ષમાં આ છઠ્ઠો પ્રયોગ કર્યો છે. આનાથી તેમની રાજકીય સ્થિતિ પર પણ અસર પડશે. કોઈ પણ ગઠબંધનમાં નીતી