PM મોદીના માતા હીરાબા પણ 'હર ઘર તિરંગા અભિયાન'માં
દેશના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર 'હર ઘર તિરંગા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન આજથી એટલે કે, 13 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. તમામ દેશવાસીઓને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર ત્રિરંગો ફરકાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. દેશવાસ