જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં કાશ્મીરી હિંદુની ગોળી મ
કાશ્મીરમાં પહેલાથી જ ટાર્ગેટ કિલિંગના કારણે ડરનો માહોલ છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 1 કાશ્મીરી હિંદુની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટના સાથે ફરી કાશ્મીરી હિંદુઓએ સરકારને સુરક્ષા માટે અપીલ કરી છે.
આ ઘટનાને લ