ભાજપે નવા સંસદીય બોર્ડમાંથી શિવરાજ સિંહ-ગડકરી બાકા
ભાજપે પોતાના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા છે. ભાજપના આ સંસદીય બોર્ડના અધ્યક્ષ જેપી નડ્ડા હશે. સર્વાનંદ સોનોવાલ અને બીએસ યેદિયુરપ્પાને ભાજપે બોર્