ગુજરાતમાં રેપના આરોપીઓને છોડી દેવાયા અને સન્માન કર
2002ના ગુજરાત રમખાણો દરમિયાન દાહોદ વિસ્તારમાં બિલકિસ બાનો નામની મહિલા પર રેપના દોષીઓને છોડી દેવાના મામલામાં હવે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, ભાજપનુ કામ જ બળાત્કારીઓને બચાવવ